બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણની આગામી ફિલ્મ 'કોકટેલ' માટે મુંબઈમાં એક પ્રમોશનલ કાર્યક્રમ યોજાઈ ગયો. એમાં દીપકાએ કહ્યું કે અમને આશા છે કે રોમેન્ટિક કોમેડી અને લવ સ્ટોરીવાળી 'કોકટેલ' દર્શકોને જરૂર ગમશે. ફિલ્મમાં સૈફ અલી ખાન અને ડાયેના પેન્ટીની પણ મુખ્ય ભૂમિકા છે. જ્યારે અન્ય કલાકારોમાં રણદીપ હુડ્ડા, ડિમ્પલ કાપડિયા, બોમન ઈરાનીનો સમાવેશ થાય છે. સૈફ અલી ખાનના બેનર ઈલ્યુમિનાટી ફિલ્મ્સ હેઠળ બનેલી અને ફિલ્મ મિત્રતા, પ્યાર, રોમાન્સ વિશેની આ ફિલ્મ ૧૩ જુલાઈએ રિલીઝ થવાની છે.
View all




















કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા
અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિને પદવી
વીણા ગઈ બદનામ-ગલી કમાઠીપુરામાં
દીપિકા જોડાઈ પ્રમોશનલ ઈવેન્ટમાં
સેલિબ્રિટીનાં ઈન્ટરેસ્ટિંગ ટેટૂઝ
ગ્લેમર: શિલ્પાનું