ગ્લેમર: શિલ્પાનું

મુંબઈમાં ટેલિવિઝન ડાન્સ શૉ ‘નચ બલિયે-5′ના સેટ પર યોજવામાં આવેલા એક પ્રમોશનલ કાર્યક્રમ દરમિયાન બોલીવૂડ અભિનેત્રીઓ દીપિકા પદુકોણ અને શિલ્પા શેટ્ટીએ તસવીરકારોને જુદી જુદી સ્ટાઈલમાં પોઝ આપ્યા.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Bollywood gallery, Gallery