ઈટાલીમાં ભૂકંપ; ૬નાં મરણ

Picture 1 of 8

ઈટાલીના ઈશાન ભાગમાં ઔદ્યોગિક અને ગીચ વસ્તીવાળા મોડેના પ્રાંતમાં રવિવારે વહેલી સવારે ૪ વાગ્યાની આસપાસ ૬.૦ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટકતા ઓછામાં ઓછા ૬ જણનાં મરણ થયા છે, અનેક ઈજા પામ્યા છે તેમજ પ્રાચીન ઈમારતો, ચર્ચ, ટાવરોને ગંભીર નુકસાન પહોંચ્યું છે. - મોડેના પ્રાંતના એમીલા નગરમાં એક જૂનું ટાવર ભૂકંપમાં સંપૂર્ણપણે નાશ પામ્યું છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery