નવી દિલ્હીમાં નોઈડા એક્સપ્રેસવે પર શુક્રવાર, ૨૯ જૂને ધસમસતી જતી એક ટ્રકે બે હાથીને ફંગોળી દીધા. એમાંનો એક હાથી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો જ્યારે બીજો ખૂબ ઘાયલ થયો. આ અકસ્માતને લીધે એક્સપ્રેસવે પર ટ્રાફિક થંભી ગયો હતો.