બોલીવૂડ અભિનેત્રી એશા દેઓલ અને તેના ભાવિ જીવનસાથી ભરત તખ્તાનીનાં લગ્ન પૂર્વે સોમવાર, ૨૫ જૂને મુંબઈમાં લલિત ઈન્ટરકોન્ટિનેન્ટલ હોટેલમાં આયોજિત સંગીત સંધ્યા કાર્યક્રમમાં બોલીવૂડની અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી.