બોલીવૂડ અભિનેત્રી એશા દેઓલ શુક્રવાર, ૨૯ જૂને મુંબઈમાં તેના બોયફ્રેન્ડ અને ઉદ્યોગપતિ ભરત તખ્તાની સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ગઈ. બંનેએ એક મંદિરમાં દક્ષિણ ભારતીય પરંપરાગત રીતે અને સાદાઈથી લગ્ન કર્યા છે. એશા પીઢ અભિનેત્રી હેમા માલિની અને અભિનેતા ધર્મેન્દ્રની મોટી પુત્રી છે. એશા લાલ રંગની પરંપરાગત સિલ્ક કાંજીવરમ સાડીમાં સુંદર લાગતી હતી જ્યારે ભરત સફેદ શેરવાની અને નીતા લુલ્લાએ ડિઝાઈન કરેલી પાઘડીમાં શોભતો હતો. લગ્નસમારંભમાં બોલીવૂડની અનેક નામાંકિત હસ્તીઓએ હાજરી આપી હતી.
View all




















સુસ્મિતા, બિગ બીનું સ્વદેશાગમન
વૈતરણા ડેમની મુલાકાતે ઉધ્ધવ
‘શિપ ઓફ થેસીયસ’નો ફર્સ્ટ લૂક
એશાની સંગીત સેરેમનીમાં બોલીવૂડના સ્ટાર્સ