લાંબા સમયથી રાહ જોવાતી હતી તે મનોરંજક ફિલ્મ 'ફેરારી કી સવારી' શુક્રવાર, ૧૫ જૂનથી રિલીઝ થઈ છે. તેનો પ્રીમિયર શૉ આગલા દિવસે, ગુરુવારે મુંબઈમાં યોજાયો જેમાં ફિલ્મના કલાકારો શર્મન જોશી, બોમન ઈરાની, બાળકલાકાર રિત્વિક સાહોર, નિર્માતા વિધુ વિનોદ ચોપરા, દિગ્દર્શક રાજેશ માપુસકર તેમજ આમિર ખાન, ફરદીન ખાન સહિત બોલીવૂડની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. - વિધુ વિનોદ ચોપરા નિર્મિત હિન્દી ફિલ્મ 'થ્રી ઈડિયટ્સ'ના કલાકારો - બોમન ઈરાની, શર્મન જોશી અને આમિર ખાન 'ફેરારી કી સવારી'ના પ્રીમિયર શૉમાં.
View all




















ઉત્તરાખંડમાં આકાશમાંથી કુદરતી કોપ
ભાયંદરમાં મકાન-હોનારત: જાનહાનિ નથી
મોદી અને અડવાણી વચ્ચે મુલાકાત
‘જિલ્લા ગાઝિયાબાદ’નો પ્રીમિયર શૉ