હૈદરાબાદ નજીકના કતેદાન સ્ટેડિયમ ખાતે શુક્રવાર, ૮ જૂને સવારે જગપ્રસિદ્ધ થયેલી માછલી પ્રસાદ દવા લેવા માટે અસ્થમાના દર્દીઓ તથા એમના સગાંઓએ ધસારો કરતાં ધક્કામુક્કી થઈ ગઈ હતી અને તેમાં ગોરખ પટેલ નામના એક જણનું મરણ થયું અને મહિલાઓ સહિત ૨૦ જણ ઘાયલ થયા હતા. આ 'ચમત્કારિક' દવાનું બાથિની ગૌડ પરિવાર છેલ્લા ૧૬૧ વર્ષથી વિતરણ કરે છે. પીળા રંગનું હર્બલ ઔષધિવાળું એક પેસ્ટ લગાડેલી એક નાનકડી જીવંત માછલી દર્દીના ગળામાં ઉતારી દેવામાં આવે છે. આ સારવાર એક ગુપ્ત હર્બલ ફોર્મ્યુલાના આધારે તૈયાર કરવામાં આવે છે જે લેવા માટે દેશભરમાંથી હજારો લોકો આવે છે.
View all




















સોહાએ લોન્ચ કર્યાં સલવાર, કમીઝ, કૂર્તી
ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું; હજારો ફસાયા
મુંબઈમાં ભારે વરસાદથી લોકો બેહાલ
હૈદરાબાદમાં થયા હિંસક દેખાવો
ભારતમાં ‘વિશ્વ મહિલા દિન’ની ઊજવણી
ભારતે ઓસ્ટ્રેલિયાને કચડી નાખ્યું