મૃતકોને મુંબઈમાં અંતિમ વિદાય

Picture 1 of 4

નેપાળમાં ગઈ ૧૪ મેએ એક નાનું વિમાન તૂટી પડતાં માર્યા ગયેલા ભારતીયોની મુંબઈમાં બુધવાર, ૧૬ મેએ થયેલી અંતિમ યાત્રામાં મૃતકોના સ્વજનોનાં રૂદનને લીધે વાતાવરણ વધારે ગમગીન બની ગયું હતું. દુર્ઘટનામાં બાળકલાકાર તરૂણી સચદેવ સહિત ૧૩ ભારતીયો અને બે નેપાળી પાઈલટ, એમ ૧૫ જણ માર્યા ગયા છે. ભારતીયો ત્યાં તીર્થયાત્રા પર ગયા હતા. ઘટનામાં ૬ જણનો ચમત્કારિક બચાવ પણ થયો છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery