શૂટિંગ સ્ટાર ગગન નારંગે તેની પર રાખવામાં આવેલી અપેક્ષા મુજબ લંડન ઓલિમ્પિક્સમાં ભારતને મેડલ અપાવ્યો છે. સોમવાર, ૩૦ જુલાઈએ તેણે પુરુષોની ૧૦ મીટરની એર રાઈફલ હરીફાઈમાં ત્રીજા સ્થાને રહીને (૭૦૧.૧ પોઈન્ટ) કાંસ્ય ચંદ્રક જીત્યો. આ હરીફાઈનો સુવર્ણ ચંદ્રક રોમાનિયાના એલીન જ્યોર્જ મોલ્ડોવીનૂ (૭૦૨.૧)એ જીત્યો છે તો રજતચંદ્રક ઈટાલીના નિકોલો કેમ્પ્રિઆની (ઈટાલી - ૭૦૧.૫)ના ફાળે ગયો છે. હરીફાઈ બાદ ત્રણેય ખેલાડી મંચ પર પોતપોતાનો મેડલ બતાવે છે.
View all




















મુંબઈ ઈન્ડિયન્સ ફાઈનલમાં
સોનામાં ઝળકતી ઐશ્વર્યા
અમેરિકામાં નદી પરનો બ્રિજ તૂટ્યો
યૂસૈન બોલ્ટની ‘ડબલ ગોલ્ડ’ સિદ્ધિ
લંડન ઓલિમ્પિક્સનું ભવ્ય ઉદ્દઘાટન