ગણેશચતુર્થી: બોલીવૂડ

Picture 1 of 11

ગણેશ ચતુર્થી નિમિત્તે ભગવાન ગણપતિની પૂજા કરવાનો લ્હાવો અને આનંદ માણવામાં દર વર્ષની જેમ આ વખતે પણ બોલીવૂડના અનેક કલાકારો જોડાયા છે. કેટલાક કલાકારોએ પોતપોતાના ઘરમાં ભગવાન ગણપતિની મૂર્તિની સ્થાપના કરાવી છે તો કેટલાક મંદિરમાં જઈને ગણેશની પૂજા, દર્શન કરવા જઈ આવ્યા. જિતેન્દ્ર અને તેનો પુત્ર તુષાર તેમના ઘરમાં ગણપતિની પૂજા કરે છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery