મોદીના હસ્તે પોલીસ મેડલ એનાયત

Picture 1 of 6

ગુજરાતના પાટનગર ગાંધીનગર નજીક ગુજરાત પોલીસ એકેડેમી ખાતે રાજ્યના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પરેડમાં ગુજરાત પોલીસના ૪૭૩ પોલીસ કોન્સ્ટેબલોએ ભાગ લીધો હતો. - પોલીસ અધિકારી મુખ્ય પ્રધાન મોદીના હસ્તે ઈન્ડિયન પ્રેસિડેન્ટ પોલીસ મેડલ મેળવે છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery