લશ્કર-એ-તૈબાનો સ્થાપક હાફીઝ સઈદ મંગળવાર, ૮ મેએ લાહોરમાં એક જાહેર રેલીને સંબોધિત કરે છે જેમાં એણે ભારત અને અમેરિકા વિરુદ્ધ ઉશ્કેરણીજનક વિધાનો કર્યા હતા. સઈદને મુંબઈના ૨૬/૧૧ ટેરર હુમલા કેસમાં અપરાધી ઠેરવી શકાય એવી માહિતી આપવાના બદલામાં એક કરોડ ડોલરનું ઈનામ આપવાની અમેરિકાએ ગયા મહિને જાહેરાત કરી છે.
View all




















રૂ. ૩ કરોડની લેમ્બોર્ઘિની ગેલાર્ડો
ઉત્તરાખંડમાં આકાશમાંથી કુદરતી કોપ
ભાયંદરમાં મકાન-હોનારત: જાનહાનિ નથી
લાહોરમાં આગે પાંચનો ભોગ લીધો
મૃત સરબજીતનું સ્વદેશાગમન
સરબજીતનો પરિવાર સુવર્ણ-મંદિરમાં