અમેરિકાનાં વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન ચીનની યાત્રા પર ગયાં છે. ગુરુવાર, ૩ મેએ બીજિંગમાં દાયોયુતાઈ ગેસ્ટહાઉસમાં આયોજિત યુએસ-ચાઈના સ્ટ્રેટેજિક એન્ડ ઈકોનોમિક મંત્રણાના સત્ર દરમિયાન ચીનના પ્રમુખ હુ જિન્તાઓએ તેમને આવકાર આપ્યો. સત્ર દરમિયાન જિન્તાઓ તથા ક્લિન્ટન, બંનેએ પોતપોતાના સંબોધનમાં યુએસ અને ચીન વચ્ચેના સંબંધોને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. ચીનના એક અસંતુષ્ટ નાગરિકને કારણે ઊભા થયેલા વિવાદનો પણ ક્લિન્ટને ઉલ્લેખ કર્યો હતો અને તે મુદ્દે બીજિંગમાં પોતાનાં રોકાણ દરમિયાન વાતચીત કરવાની તૈયારી પણ બતાવી હતી.
View all




















વીણા ગઈ બદનામ-ગલી કમાઠીપુરામાં
બોલિવુડ અભિનેત્રીઓનાં કોપી ડ્રેસ
મુંબઈમાં શ્રીસંતનું લેપટોપ જપ્ત
ચીનમાં ૭.૦નો ભૂકંપ; અનેકનાં મરણ
ભારત-ચીન સાંસ્કૃતિક આદાન-પ્રદાન
એઝારેન્કા ચેમ્પિયન