નવી દિલ્હીમાં શુક્રવાર, ૧૦ ફેબ્રુઆરીએ આયોજિત એક શિખર પરિષદમાં વડા પ્રધાન મનમોહન સિંહે યુરોપીયન કમિશનના પ્રમુખ જોઝ મેન્યૂલ બેરોસો અને યુરોપીયન કાઉન્સિલ ઓફ ધ યુરોપીયન યુનિયનના પ્રમુખ હર્મન વાન રોમ્પીને આવકાર્યા. આ પરિષદમાં ભારત અને યુરોપીયન યુનિયન વચ્ચે ઈન્ડિયા-ઈયૂ જોઈન્ટ ડેક્લેરેશન ઓન રિસર્ચ એન્ડ ઈનોવેશન કોઓપરેશન સમજૂતી પર સહી-સિક્કા કરવામાં આવ્યા. (એએફપી)
View all




















મુંબઈમાં શ્રીસંતનું લેપટોપ જપ્ત
પ્રીતિની નવી ફિલ્મ ‘ઈશ્ક ઈન પેરિસ’
અમેરિકામાં બે ટ્રેન અથડાઈ: ૬૦ ઘાયલ
ફિલ્મ ‘શૂટઆઉટ એટ વડાલા’
બ્રિટનના રાણીના હસ્તે અનાવરણ
કોહલીની શાનદાર સદી