ભારતના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ગુરુવાર, ૧૯ જુલાઈએ મતદાન યોજાયું. સંસદસભ્યોએ નવી દિલ્હીમાં સંસદભવન ખાતે મતદાન કર્યું તો દરેક રાજ્યમાં વિધાનસભ્યોએ વિધાનભવન ખાતે જઈને પોતાનો મત આપ્યો. આ ચૂંટણીમાં કોંગ્રેસ-યુપીએ સરકારના ઉમેદવાર તરીકે ભૂતપૂર્વ નાણાં પ્રધાન પ્રણવ મુખરજી અને વિપક્ષ ભાજપ-એનડીએના પી.એ. સંગ્મા વચ્ચે હરીફાઈ છે. જે ઉમેદવાર સાડા પાંચ લાખ મત હાંસલ કરશે એ રાષ્ટ્રપતિ તરીકે પ્રતિભા પાટીલના અનુગામી બનશે. મતગણતરી અને પરિણામ રવિવારે કરાશે. મુખરજી પોતાનો મત આપે છે ત્યારે બાજુમાં વડા પ્રધાન મનમોહન સિંહ અને યુપીએ સરકારનાં અધ્યક્ષા સોનિયા ગાંધી ઊભા છે.
View all




















‘યે જવાની હૈ દિવાની’નું પ્રમોશન
શ્રીસંત, વિન્દુ પોલીસનાં સકંજામાં
ચેન્નઈ સુપર કિંગ્સ ફાઈનલમાં
અફઘાન પ્રમુખને માનદ્દ પદવી
પાકિસ્તાનમાં ચૂંટણી-પ્રચાર ચરમસીમાએ
કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસની જીત