યૂસૈન બોલ્ટ: પૃથ્વી પરનો ફાસ્ટેસ્ટ રનર

Picture 1 of 6

જમૈકાના યૂસૈન બોલ્ટે રવિવાર, પાંચ ઓગસ્ટે લંડન ઓલિમ્પિક્સમાં પુરુષોની એથ્લેટિક્સ ઈવેન્ટમાં ૧૦૦ મીટરની રેસ નવા વિક્રમ સાથે જીતી લીધી છે. આ વર્લ્ડ રેકોર્ડ ધારકે ૯.૬૩ સેકંડના ઓલિમ્પિક રેકોર્ડ સાથે રેસ જીતી છે. યૂસૈનના સાથી જમૈકન અને તેના ટ્રેનિંગ પાર્ટનર યોહાન બ્લાકીએ ૯.૭૫ સેકંડ સાથે રજત ચંદ્રક જીત્યો છે જ્યારે કાંસ્ય ચંદ્રક અમેરિકાના જસ્ટીન ગેટલીનને ફાળે ગયો છે, જેણે ૯.૭૯ સેકંડનો સમય નોંધાવ્યો છે. ફાઈનલ રેસમાં સામેલ થયેલા ૮ દોડવીરોમાં યૂસૈન બોલ્ટે સૌથી પહેલા ફિનિશ લાઈન પાર કરી દીધી છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery, olympic gallery