‘ઝલક દિખલા જા’: જયસૂર્યા સાથે માધુરી!

Picture 1 of 7

કલર્સ ટીવી ચેનલ હિન્દી રિયલિટી ડાન્સ શૉ 'ઝલક દિખ લા જા'ની પાંચમી મોસમના લોન્ચ પ્રસંગે મુંબઈમાં ગુરુવાર, ૭ જૂને આયોજિત મનોરંજક કાર્યક્રમમાં શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ સ્ટેજ પર ડાન્સ કરીને દર્શકોને ઘેલાં કરી દીધાં. ૧૬ જૂનથી પ્રસારિત થનાર આ શૉમાં જુદા જુદા ક્ષેત્રોની સેલિબ્રિટી વ્યક્તિઓ એક-એક કોરિઓગ્રાફર સાથે જોડી બનાવીને ભાગ લઈ પોતાની ડાન્સ પ્રતિભા બતાવશે. તેમાં જયસૂર્યા ઉપરાંત બાળ કલાકાર દર્શિલ સફરી, અભિનેત્રી ઈશા સરવણી, કલાકાર રવિ કિશન અને ગઝલ ગાયક તલત અઝીઝનો સમાવેશ થાય છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery