જાતીય કામના પર આધારિત થ્રિલર હિન્દી ફિલ્મ 'જિસ્મ 2'ના પ્રચાર માટે તેની દિગ્દર્શિકા પૂજા ભટ્ટે ગુરુવાર, ૨૬ જુલાઈએ મુંબઈમાં એક પ્રમોશનલ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ફિલ્મ આગામી ત્રીજી ઓગસ્ટે રિલીઝ કરવાનું નિર્ધારિત છે. આ ફિલ્મ સાથે ભારતીય-કેનેડિયન પોર્ન સ્ટાર સન્ની લિયોને બોલીવૂડમાં એન્ટ્રી કરી છે. ફિલ્મના બે અભિનેતા અરૂણોદય સિંહ (ડાબે) અને રણદીપ હુડા (જમણે) દિગ્દર્શિકા પૂજા ભટ્ટ સાથે.
View all




















ચેન્નઈ સુપર કિંગ્સ ફાઈનલમાં
કાન્સમાં વ્હાઈટ બ્યૂટી ઐશ્વર્યા
અફઘાન પ્રમુખને માનદ્દ પદવી
સન્ની લિયોનનો ડાન્સ