જુહી બની ‘કાંતાબેન’

અભિનેત્રી જુહી ચાવલા નવી, પારિવારિક ફિલ્મમાં મહત્વનાં પાત્રમાં જોવા મળશે. ‘મૈં ક્રિષ્ના હૂં’ ફિલ્મમાં એણે અનાથાશ્રમ ચલાવતી સ્ત્રી કાંતાબેનનો રોલ કર્યો છે. ફિલ્મ ૨૫ જાન્યુઆરીથી રિલીઝ થશે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Bollywood gallery, Gallery