‘પેટા’ની ઝુંબેશને જ્વાલાનો ટેકો

Picture 1 of 3

ભારતની બેડમિન્ટન સ્ટાર અને ઓલિમ્પિયન ખેલાડી જ્વાલા ગુટ્ટાએ ઝૂ (પ્રાણીબાગ)નો બહિષ્કાર કરવાની પીપલ ફોર ઈથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (પેટા) સંસ્થાની ઝુંબેશ માટે પોતાનો ટેકો જાહેર કર્યો છે. શુક્રવાર, ૨૦ જુલાઈએ એ હૈદરાબાદમાં પેટા દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં હાથી જેવો ડ્રેસ પહેરીને આવેલા પેટાના એક સ્વયંસેવકની બાજુમાં ઊભીને તસવીરકારોને પોઝ આપે છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery