મંગળવારથી શરૂ થતી ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધા પૂર્વે સોમવાર, ૧૭ સપ્ટેંબરે કોલંબોમાં રમાયેલી વોર્મ-અપ મેચમાં ભારતનો પાકિસ્તાન સામે પાંચ વિકેટથી પરાજય થયો. ભારતે ૨૦ ઓવરમાં ત્રણ વિકેટે ૧૮૫ રન કર્યા, પણ પાકિસ્તાન તેના બેટ્સમેન કામરાન અકમલના અણનમ ૯૨ અને શોએબ મલિકના અણનમ ૩૭ રનની મદદથી ૧૯.૧ ઓવરમાં પાંચ વિકેટના ભોગે ૧૮૬ રન કરીને મેચ જીતી લીધી. અકમલે તેના ૫૦ બોલના દાવમાં ૬ છગ્ગા અને પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. ભારતનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની કામરાન અકમલને અભિનંદન આપે છે.
View all




















તારક મહેતાને ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’
‘યે જવાની હૈ દિવાની’નું પ્રમોશન
શ્રીસંત, વિન્દુ પોલીસનાં સકંજામાં