કશ્મીર બંધઃ જનજીવન સ્થગિત

Picture 1 of 4

૨૦૧૦માં સુરક્ષા દળો સાથેની અથડામણોમાં માર્યા ગયેલાઓની યાદમાં અલગતાવાદી સંગઠન હુર્રિયત પરિષદના ઉગ્રવાદીઓના જૂથના નેતા સૈદ અલી ગિલાનીએ સોમવાર, ૧૧ જૂને 'કશ્મીર બંધ'ના કરેલા એલાનને પગલે શ્રીનગર તથા કશ્મીર ખીણવિસ્તારના અન્ય નગરોમાં દુકાનો, ખાનગી ઓફિસો, શાળા-કોલેજો બંધ રહી છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery