૨૦૧૨ની ૧૮ જુલાઈએ મુંબઈમાં કેન્સરની બીમારીને લીધે અવસાન પામેલા મહાન અભિનેતા રાજેશ ખન્નાનો જન્મ ૧૯૪૨ની ૨૯ ડિસેંબરે થયો હતો. એમને દત્તક લેવામાં આવ્યા હતા અને પાલક માતા-પિતાએ એમનો ઉછેર કર્યો હતો. એમણે જ્યારે ફિલ્મોમાં જોડાવાનો નિર્ણય લીધો ત્યારે એમના કાકાએ એમનું નામ જતીન બદલીને રાજેશ રાખ્યું હતું. રાજેશે એમની ફિલ્મ કારકિર્દીનો આરંભ ૧૯૬૫થી કર્યો હતો. એમની પહેલી ફિલ્મ હતી 'આખરી ખત' (૧૯૬૬). ત્યારબાદ એમણે અનેક યાદગાર ફિલ્મો આપી.
View all




















રૂ. ૩ કરોડની લેમ્બોર્ઘિની ગેલાર્ડો
ઉત્તરાખંડમાં આકાશમાંથી કુદરતી કોપ
ભાયંદરમાં મકાન-હોનારત: જાનહાનિ નથી
શાહરૂખનો બર્થડે
એ.કે. હંગલઃ ૧૯૧૭-૨૦૧૨
રાજેશ ખન્નાની યાદમાં પ્રાર્થના સભા