અમદાવાદનાં રિવરફ્રન્ટ ખાતે ૧૩ જાન્યુઆરીએ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૦ રાજ્યો અને ૫૦થી વધુ દેશોનાં ૧૫૦ કરતા વધુ આંતરરાષ્ટ્રીય પતંગબાજો મહોત્સવમાં સામેલ થયા હતા.