KKRના વિજેતાઓનું સન્માન

Picture 1 of 4

આઈપીએલ ટ્વેન્ટી-20 ક્રિકેટ સ્પર્ધામાં આ વખતની ટ્રોફી જીતનાર કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના ખેલાડીઓનું મંગળવાર, ૨૯ મેએ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે પશ્ચિમ બંગાળ સરકાર વતી ભવ્ય રીતે સ્વાગત અને સમ્માન કરવામાં આવ્યું. રાજ્યનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કેકેઆરના કેપ્ટન ગૌતમ ગંભીર અને તેના વિજેતા સાથીઓ અને તેમણે જીતેલી ટ્રોફી સાથે તસવીર પડાવી. આ પ્રસંગે ટીમના સહ-માલિકો, બોલીવૂડ કલાકારો શાહરૂખ ખાન અને જુહી ચાવલા પણ હાજર હતા. બેનરજીએ તેમનું પણ સમ્માન કર્યું. ચેન્નઈમાં રમાયેલી ફાઈનલ મેચમાં કોલકાતાએ ચેન્નઈ સુપર કિંગ્સને પાંચ-વિકેટથી પરાજય આપ્યો હતો.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery