ગુજરાતના ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લવાડ ગામમાં સૂચિત રક્ષા શક્તિ યુનિવર્સિટીની રચના માટે જમીનની કરાયેલી ફાળવણીમાં ભ્રષ્ટાચારનો આરોપ મૂકાયો છે. ગામમાં વડના એક ઝાડ પર 'ગામનું ગોચર ગામનું, સરકારનું નહીં' વાક્ય દર્શાવતું એક પાટીયું ઝૂલી રહ્યું છે ત્યારે નીચે બાળકો નિર્દોષ આનંદ માણતા રમી રહ્યાં છે. લગભગ ૩૦૦ એકર જમીન પર આ યુનિવર્સિટી સ્થપાશે તો ગામની ગાયો તથા અન્ય ઢોરોનો ઘાસચારો છીનવાઈ જશે તેથી ગામવાસીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. સરકારે ખુલાસો કર્યો છે કે તેણે ગોચર નહીં, પણ પડતર જમીન ફાળવી છે.
View all




















અમેરિકામાં નદી પરનો બ્રિજ તૂટ્યો
સુસ્મિતા, બિગ બીનું સ્વદેશાગમન
વૈતરણા ડેમની મુલાકાતે ઉધ્ધવ
રાજનાથનું અમદાવાદમાં સ્વાગત
ગુજરાતઃ ફળદુ ચૂંટાયા બિનહરીફ
નીતાએ બળદગાડામાં સફર કરી