બોલીવૂડ અભિનેત્રી મલ્લિકા શેરાવતે શનિવાર, ૪ ઓગસ્ટે મુંબઈમાં કેન્સર પેશન્ટ્સ એઈડ એસોસિએશન સંસ્થા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને કેન્સરપીડિત બાળકો સાથે થોડોક સમય વિતાવ્યો હતો.