અમેરિકામાં ઝુલે પાટિયા ‘સેલ’ના

Picture 1 of 5

અમેરિકામાં આર્થિક મંદી દૂર થવાના હજી કોઈ આસાર નથી અને જુલાઈનો મહિનો સતત ત્રીજો મહિનો છે જેમાં આખા દેશમાં રીટેલ વેચાણમાં ઘટાડો ચાલુ રહ્યો છે. ઠેકઠેકાણે શોપિંગ મોલ્સ અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ગ્રાહકોની હાજરી પાંખી હોય છે, બધે કાગડા ઉડતા હોય છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery