ફ્રેન્ચ ઓપન વિજેતા મારીયા

Picture 1 of 11

રશિયાની ટેનિસસ્ટાર મારીયા શારાપોવાએ શનિવાર, ૯ જૂને પેરિસમાં ફ્રેન્ચ ઓપનમાં મહિલાઓની સિંગલ્સની ટ્રોફી જીતીને ઈતિહાસ રચ્યો. આ સાથે તે તમામ ચાર ગ્રાન્ડ સ્લેમ ટ્રોફી જીતનાર વિશ્વની માત્ર ૧૦મી મહિલા ખેલાડી બની છે. ફાઈનલમાં તેણે ઈટાલીની સારા ઈરાનીને સીધા સેટોની રમતમાં ૬-૩, ૬-૨થી પરાજય આપ્યો હતો. રવિવારે, શારાપોવાએ તેની ટ્રોફી સાથે પેરિસમાં એફીલ ટાવર સામેની પાળ પર બેસીને તસવીરકારોને પોઝ આપ્યો. તેની ખુશીની પળોની તસવીરી ઝલક.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery