મંગળ પર ‘ક્યૂરિઓસિટી’, ‘નાસા’માં આનંદ

Picture 1 of 7

મંગળ પર પાણી કે સૂક્ષ્મ જીવનું અસ્તિત્વ છે કે કેમ તેની શોધ કરવા અમેરિકાની 'નાસા' સંસ્થાએ છોડેલા માનવરહિત અવકાશયાન માર્સ સાયન્સ લેબોરેટરી (એમએસએલ) 'ક્યૂરિઓસિટી' રોવરે રવિવાર, પાંચ ઓગસ્ટે મંગળની ધરતી પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું. એ સાથે જ કેલિફોર્નિયાના પાસાડેનાસ્થિત જેટ પ્રોપલ્સન લેબોરેટરી ખાતે નાસાના વિજ્ઞાનીઓમાં ખુશીની લહેર દોડી ગઈ. પત્રકાર પરિષદમાં (ડાબેથી જમણે) એમએસએલ પ્રોજેક્ટના ડેપ્યૂટી મેનેજર રિચર્ડ કૂક, પ્રોજેક્ટ મેનેજર પીટ થેસીંગર તથા અન્ય વિજ્ઞાની ખુશી વ્યક્ત કરે છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery