અજમેરની જેલમાંથી પાકિસ્તાનમાં

Picture 1 of 4

પાકિસ્તાની વિજ્ઞાની મોહમ્મદ ખલિલ ચિશ્તી મંગળવાર, ૧૫ મેએ સ્વદેશ પહોંચ્યા. ઈસ્લામાબાદ એરપોર્ટ ખાતે તેમણે પત્રકારો સાથે વાતચીત પણ કરી અને વડા પ્રધાન મનમોહન સિંહને દયાળુ ગણાવ્યા. માઈક્રોબાયોલોજિસ્ટ ચિશ્તીને રાજસ્થાનમાં ૧૯૯૨માં થયેલી એક હત્યાના કેસમાં અપરાધી ઠેરવવામાં આવ્યા હતા અને આજીવન કેદની સજા ફરમાવાતા ૨૦ વર્ષથી અજમેરની જેલમાં પૂરવામાં આવ્યા હતા, પણ ભારતીય સુપ્રીમ કોર્ટે માનવતાના ધોરણે તેમને મુક્ત કરી પાકિસ્તાન જવાની પરવાનગી આપી છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery