નવી દિલ્હીમાં ઈન્ડિયા ગેટ ખાતે શનિવાર, ૩૦ જૂને આયોજિત જાહેર મોટરસાઈકલ શૉ વખતે ફ્રીસ્ટાઈલ મોટોક્રોસ રેડબુલ એક્સ-ફાઈટર્સ ટીમનો એક મોટરસાઈકલચાલક પરફોર્મ કરે છે. આ શૉ જોવા માટે લોકો મોટી સંખ્યામાં જમા થયા હતા. વિશ્વમાં ટોચના દસ કહેવાતા 'એક્સ્ટ્રીમ' જાંબાઝ મોટરસાઈક્લિસ્ટ્સમાંના ત્રણ જણે તેમની મોટરસાઈકલ પર અદ્દભુત ખેલ કરી બતાવ્યા હતા.
View all




















મુંબઈ ઈન્ડિયન્સ ફાઈનલમાં
સોનામાં ઝળકતી ઐશ્વર્યા
અમેરિકામાં નદી પરનો બ્રિજ તૂટ્યો
કેકિયાંગ-મનમોહન સિંહ વચ્ચે મંત્રણા
બાળકીનું સફળ ઓપરેશન
દિલ્હીમાં પાણીની તંગી સામે દેખાવો