રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની વાર્ષિક સામાન્ય સભા ગુરુવાર, ૭ જૂને મુંબઈમાં યોજાઈ ગઈ. રિલાયન્સ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી તેમના પત્ની નીતા અંબાણી સાથે આવી પહોંચ્યા હતા. એક અંદાજ મુજબ, દર ચાર ભારતીય ઈન્વેસ્ટરોમાંથી એક જણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરનો માલિક છે. મુકેશ અંબાણીએ કહ્યું કે, પેટ્રોકેમ અને ઓઈલ એન્ડ ગેસના ઉદ્યોગો તેમજ રીટેલ અને ટેલિકોમ જેવા નવા ક્ષેત્રોમાં કંપની રૂ. એક લાખ કરોડનું મૂડીરોકાણ કરશે અને આગામી ચાર-પાંચ વર્ષમાં તેનો ઓપરેટિંગ પ્રોફિટ બમણો થવાની ધારણા છે.
View all




















મુંબઈમાં શ્રીસંતનું લેપટોપ જપ્ત
પ્રીતિની નવી ફિલ્મ ‘ઈશ્ક ઈન પેરિસ’
અમેરિકામાં બે ટ્રેન અથડાઈ: ૬૦ ઘાયલ