મુંબઈમાં મેરેથોન

૧૦મી મુંબઈ મેરેથોન રેસ રવિવાર, ૨૦ જાન્યુઆરીએ યોજાઈ. યુગાન્ડાનો જેક્સન કિપ્રોપ પુરુષોના વર્ગનો વિજેતા બન્યો તો મહિલાઓનાં વર્ગની ચેમ્પિયન બની કેન્યાની વેલેન્ટાઈન કિપ્કેટર. રેસમાં અનેક વિદેશી રનર્સ ઉપરાંત મુંબઈના હજારો નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery, Sports-gallery