અમદાવાદમાં રવિવાર, ૨૯ જુલાઈએ એક જૈન સંસ્થા દ્વારા આયોજિત એક સમારંભમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે યોગગુરુ બાબા રામદેવ, દૈનિક ભાસ્કર જૂથના અખબારોના માલિક અને કોંગ્રેસ સંસદસભ્ય વિજય દર્ડા તથા જૈન સંસ્થા જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (જીતો)ને વર્ષ ૨૦૧૨ માટેના 'તરુણ ક્રાંતિ પુરસ્કાર' એનાયત કરવામાં આવ્યા. રામદેવે મોદીના હસ્તે એવોર્ડ સ્વીકાર્યા બાદ પોતાના વક્તવ્યમાં મોદીને એક સંત સાથે સરખાવ્યા અને કહ્યું કે જે વ્યક્તિ દેશ માટે કોઈ પણ પ્રકારનું બલિદાન આપવા તત્પર રહે છે એને આપણે કોઈ પણ પ્રકારના ખંચકાટ વગર સંત કહેવા જ પડે.
View all




















સોનામાં ઝળકતી ઐશ્વર્યા
અમેરિકામાં નદી પરનો બ્રિજ તૂટ્યો
સુસ્મિતા, બિગ બીનું સ્વદેશાગમન
મોદી માટે હરખઘેલું થયું હરિદ્વાર
આધુનિક ઓફિસમાં મોદી
નારીશક્તિને નરેન્દ્ર મોદીની સલામ