ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી જાપાનીઝ ઈન્વેસ્ટરોને ગુજરાતમાં મૂડીરોકાણ કરવા માટે આકર્ષિત કરવા માટે તેમના બિઝનેસ પ્રતિનિધિમંડળ સાથે હાલ જાપાનની પાંચ દિવસની યાત્રા પર ગયા છે. યાત્રાના સોમવાર, ૨૩ જુલાઈએ બીજા દિવસે મોદી ટોકિયોમાં જાપાનના વિદેશ પ્રધાન કોઈચીરો ગેમ્બાને એમના કાર્યાલયમાં મળ્યા હતા. બંને પક્ષના પ્રતિનિધિમંડળના સભ્યો વ્યાપાર સંબંધો મજબૂત કરવા અંગેની ચર્ચા-વિચારણામાં વ્યસ્ત છે.
View all




















મુંબઈ ઈન્ડિયન્સ ફાઈનલમાં
સોનામાં ઝળકતી ઐશ્વર્યા
અમેરિકામાં નદી પરનો બ્રિજ તૂટ્યો
મોદી માટે હરખઘેલું થયું હરિદ્વાર
આધુનિક ઓફિસમાં મોદી
નારીશક્તિને નરેન્દ્ર મોદીની સલામ