દેશની જેલોમાં કાચા કેદીના નામે ગોંધી રાખવામાં આવેલા અનેક નિર્દોષ લોકોને છોડી દેવાની માગણી માટે દેશવ્યાપી વિરોધ આંદોલન શરૂ કરનાર દેશમાં મુસ્લિમ સંસ્થાઓના મહાસંગઠન પોપ્યૂલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા નવી દિલ્હીમાં શનિવાર, ૧૫ સપ્ટેંબરે આયોજિત એક જાહેર સભામાં મુસ્લિમો તથા આદિવાસી જાતિ-જનજાતિઓના લોકોએ હજારોની સંખ્યામાં હાજરી આપી હતી. મુસ્લિમો તથા સંસ્થાના કાર્યકર્તાઓ સભા દરમિયાન વક્તાઓનું ભાષણ સાંભળે છે.
View all




















ઉત્તરાખંડમાં આકાશમાંથી કુદરતી કોપ
ભાયંદરમાં મકાન-હોનારત: જાનહાનિ નથી
કેબીનેટમાં ૮ નવા પ્રધાનોનો સમાવેશ
ભારતનો પાકિસ્તાન પર વિજય
ઈસ્તંબુલમાં હિંસક બન્યા દેખાવો
ધવનની સતત બીજી સદી; ભારત SFમાં