રમેશ સિપ્પીની ‘નૌટંકી સાલા’

નવી હિન્દી રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘નૌટંકી સાલા’નું પહેલું પોસ્ટર બુધવાર, ૨૩ જાન્યુઆરીએ મુંબઈમાં તેના નિર્માતા રમેશ સિપ્પીએ મીડિયા સમક્ષ રિલીઝ કર્યું. આ પ્રસંગને સૌએ કેક કાપીને ઊજવ્યો. રોહન સિપ્પીનાં દિગ્દર્શનવાળી આ ફિલ્મ આ વર્ષના એપ્રિલમાં રિલીઝ કરાશે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Bollywood gallery, Gallery