મેડલ વિજેતાઓનો સત્કાર

Picture 1 of 7

લંડન ઓલિમ્પિક્સમાં મેડલ જીતનાર દેશના ૬ ખેલાડીઓને વડા પ્રધાન મનમોહન સિંહે શુક્રવાર, ૧૭ ઓગસ્ટે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને આમંત્રિત કરીને અભિનંદન આપ્યા હતા. તેમની સાથે એમના પત્ની ગુરશરણ કૌર (જમણે), કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધી અને કેન્દ્રના સ્પોર્ટ્સ પ્રધાન અજય માકેન (ડાબે) પણ હાજર છે. પાછળ ઊભીને પોતપોતાનો મેડલ બતાવે છે, ગગન નારંગ, સુશીલ કુમાર, મેરી કોમ, સાઈના નેહવાલ, યોગેશ્વર દત્ત અને વિજય કુમાર.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery