ભારત અને પાકિસ્તાને સિર ક્રિક વિસ્તારમાં સરહદને લગતા આપસના વિવાદને ઉકેલવા માટે સોમવાર, ૧૮ જૂનથી નવી દિલ્હીમાં પ્રતિનિધિમંડળ સ્તરે બે-દિવસીય મંત્રણાનો આરંભ કર્યો છે. સિર ખાડી વિસ્તાર અરબી સમુદ્રમાં આવેલો છે જેનો એક ભાગ ગુજરાતના કચ્છમાં આવે છે તો બીજો પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં. આ ખાડીવિસ્તાર ૯૬ કિ.મી.નો છે. ભારતીય પ્રતિનિધિમંડળની આગેવાની સર્વેયર જનરલ ઓફ ઈન્ડિયા એસ. સુબ્બા રાવે લીધી છે જ્યારે પાકિસ્તાની પ્રતિનિધિમંડળના આગેવાન છે રીયર એડમિરલ ફરોખ અહમદ. - ભારતીય પ્રતિનિધિમંડળની રજૂઆતને સાંભળે છે ફરોખ અહમદ (વચ્ચે).
View all




















વૈતરણા ડેમની મુલાકાતે ઉધ્ધવ
‘શિપ ઓફ થેસીયસ’ ફિલ્મનો ફર્સ્ટ લૂક
તારક મહેતાને ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’