વરુણદેવને રીઝવવા અમદાવાદમાં પરજન્ય યજ્ઞ

Picture 1 of 3

જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે તે છતાં ગુજરાત સહિત દેશભરમાં આ વર્ષે ચોમાસું નબળું પડી જતા ગંભીર ચિંતા ફેલાઈ છે ત્યારે અમદાવાદમાં રવિવાર, ૧ જુલાઈએ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા કબીર આશ્રમ મંદિરમાં બ્રાહ્મણોએ મેઘરાજા અથવા વરુણ દેવતાને રીઝવવા 'પરજન્ય યજ્ઞ' કર્યો. બ્રાહ્મણો જળ તથા ફૂલની પાંખડીઓથી ભરેલા મોટા પીપમાં બેસીને ધાર્મિક વિધિ અનુસાર વરુણ દેવને જલદી વરસાદ વરસાવવાની પ્રાર્થના કરે છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery