બેંગલોર પોલીસે શહેરની ફ્રેન્ચ કોન્સ્યૂલેટના નાયબ વડા પેસ્કલ મેઝુરીયરની તેની ત્રણ વર્ષીય પુત્રીનું જાતીય શોષણ કરવાના આરોપસર મંગળવાર, ૧૯ જૂને ધરપકડ કરી છે. મેઝુરીયર પર બળાત્કારનો આરોપ તેની પત્ની સુજા જોન્સે મૂક્યો છે જે ભારતીય મૂળની છે. આ આરોપને પગલે બેંગલોરના લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. મેઝુરીયરની ધરપકડ કરવાની માગણી કરીને કેમ્પેન અગેન્સ્ટ ચાઈલ્ડ લેબર સંગઠનના ભારતીય કાર્યકર્તાઓએ સોમવારે જોરદાર દેખાવો કર્યા હતા અને નારા લગાવ્યા હતા. પોલીસે કેટલાક કાર્યકર્તાઓને અટકમાં લીધા હતા અને કસ્ટડીમાં પૂરી દીધા હતા.
View all




















વૈતરણા ડેમની મુલાકાતે ઉધ્ધવ
‘શિપ ઓફ થેસીયસ’ ફિલ્મનો ફર્સ્ટ લૂક
તારક મહેતાને ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’
IPL સ્પૉટ ફિક્સિંગમાં બુકી પકડાયા
બેંગલોરમાં એરો ઈન્ડિયા શૉ
ભારત-પાકિસ્તાન ક્રિકેટ