કેન્દ્રીય નાણાં પ્રધાન અને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે કેન્દ્રની યુપીએ સરકારના ઉમેદવાર પ્રણવ મુખરજી શનિવાર, ૨૩ જૂને પશ્ચિમ બંગાળમાં એમના વતન પરોટા ગામમાં તેમના મોટા બહેન અન્નપૂર્ણા બેનરજીનાં ઘેર ગયા હતા અને જુલાઈમાં નિર્ધારિત ચૂંટણીમાં પોતાની જીત માટે તેમના આશિર્વાદ માગ્યા હતા. મુખરજી બાદમાં રાજ્યના મિરાતી ગામમાં એમના પૂર્વજોના ઘેર ગયા હતા જ્યાં એમનો જન્મ થયો હતો અને બાળપણ વિત્યું હતું. - મુખરજી મોટા બહેનનાં ઘરમાં આરામ કરે છે.
View all




















અમેરિકામાં નદી પરનો બ્રિજ તૂટ્યો
સુસ્મિતા, બિગ બીનું સ્વદેશાગમન
વૈતરણા ડેમની મુલાકાતે ઉધ્ધવ
પ્રતિષ્ઠિત પદ્મ એવોર્ડ્સનું વિતરણ
મહાનુભાવોનું સંસદભવનમાં આગમન
ફ્રેન્ચ પ્રમુખ ફ્રાન્કોઈસ ઓલાંદ ભારતમાં