પ્રીતિ ઝીન્ટાની નવી ફિલ્મ ‘ઈશ્ક ઈન પેરિસ’

Picture 1 of 7

બોલીવૂડ અભિનેત્રી પ્રીતિ ઝીન્ટાની નવી ફિલ્મ આવી રહી છે 'ઈશ્ક ઈન પેરિસ'. તેના પ્રમોશન માટે પ્રીતિએ મુંબઈમાં મંગળવાર, ૧૯ જૂને ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પ્રમોશન કાર્યક્રમ દરમિયાન પ્રીતિ સાથે છે ફ્રાન્સની અભિનેત્રી ઈસાબેલ અદજાની.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery