બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પોતાની સિંગીંગ ટેલેન્ટને પહેલી જ વાર દુનિયા સમક્ષ પેશ કરી છે. ગુરુવાર, ૧૩ સપ્ટેંબરે મુંબઈમાં તેણે પત્રકાર પરિષદમાં પોતાના સૌપ્રથમ ઈન્ટરનેશનલ મ્યૂઝિક સિંગલ ડેબ્યૂ અંગ્રેજી ગીત 'ઈન માય સિટી' આલ્બમને લોન્ચ કર્યું. આ આલબમને યુનિવર્સલ રેકોર્ડ્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે.
View all




















અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિને પદવી
વીણા ગઈ બદનામ-ગલી કમાઠીપુરામાં
બોલિવુડ અભિનેત્રીઓનાં કોપી ડ્રેસ
સેલિબ્રિટીનાં ઈન્ટરેસ્ટિંગ ટેટૂઝ
આમિરની સિલ્વર જ્યુબિલી
પૂનમ ધિલોનની બર્થડે પાર્ટી