‘રાઝ 3′ની રોમેન્ટિક જોડીઃ બિપાશા-ઈમરાન

Picture 1 of 8

આગામી હિન્દી હોરર થ્રિલર ફિલ્મ 'રાઝ 3'ના પ્રથમ ટ્રેલરને સોમવાર, ૩૦ જુલાઈએ મુંબઈમાં મીડિયા માટે રિલીઝ કરવામાં આવ્યું. તે પ્રસંગે ફિલ્મના કલાકારો બિપાશા બાસુ અને ઈમરાન હાશ્મીએ હાજરી આપી હતી અને તસવીરકારોને જુદા જુદા પોઝ આપ્યા. વિક્રમ ભટ્ટ દિગ્દર્શિત આ ફિલ્મ રોમેન્ટિક હોરર ફિલ્મ 'રાઝ' (૨૦૦૨) અને 'રાઝ - ધ મિસ્ટ્રી કન્ટીન્યૂઝ'ની સિક્વલ છે. 'રાઝ 3' હાલ પોસ્ટ-પ્રોડક્શન તબક્કામાં છે અને તે આ વર્ષની સાતમી સપ્ટેંબરે રિલીઝ કરવાનું નિર્ધારિત છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery