નડાલે ૭મી વાર જીતી ફ્રેન્ચ ઓપન

Picture 1 of 10

સ્પેનના રાફેલ નડાલે સોમવાર, ૧૧ જૂને પેરિસમાં રોલાં ગેરો સ્ટેડિયમ ખાતે બે-દિવસ સુધી ચાલેલી મેન્સ ફાઈનલ મેચમાં સર્બિયાના નોવાક યોકોવિચને ૬-૪, ૬-૩, ૨-૬, ૭-૫ થી પરાજય આપીને ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમ ટ્રોફી સાતમી વાર જીતી લીધી. આ સાથે તેણે ક્લે કોર્ટ પર રમાતી આ સ્પર્ધાની ટ્રોફી સૌથી વધુ, ૬ વાર જીતવાના સ્વીડનના બ્યોન બોર્ગનો વિક્રમ તોડીને નવો ઈતિહાસ રચ્યો છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery