આસામના બે જિલ્લા, કોકરાજાર અને ચિરાંગ જિલ્લાના ગામડાઓમાં બોડો કોમ તથા લઘુમતી કોમના લોકો વચ્ચે હુલ્લડો ફાટી નીકળતા ૨૫ જણનાં મરણ થયા છે અને અસંખ્ય ગામોમાંથી લોકોને હિજરત કરવાની ફરજ પડી છે. મંગળવાર, ૨૪ જુલાઈએ કોકરાજારના દુજાબારી ગામના લોકો હુલ્લડખોરોના હુમલાઓથી બચવા તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જઈ રહ્યા છે. આસામ સરકારે કર્ફ્યૂ અને શૂટ-એટ-સાઈટના આદેશો આપ્યા હોવા છતાં હિંસાચાર અટક્યો નથી જે ગયા ગુરુવારથી શરૂ થયો છે. આશરે ૫૦ હજાર જેટલા લોકોએ ૭૫ જેટલી રાહત શિબિરોમાં આશરો લીધો છે.
View all




















ચેન્નઈ સુપર કિંગ્સ ફાઈનલમાં
કાન્સમાં વ્હાઈટ બ્યૂટી ઐશ્વર્યા
અફઘાન પ્રમુખને માનદ્દ પદવી
વડા પ્રધાને નોંધાવી ઉમેદવારી
રાજધાની એક્સપ્રેસ
આસામના જિલ્લાઓમાં હિંસા