ટાટા ગ્રુપની પેટા કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)ની શુક્રવાર, ૨૯ જૂને મુંબઈમાં મળેલી વાર્ષિક સામાન્ય બેઠકમાં કંપનીના ચેરમેન રતન ટાટા શેરહોલ્ડરો સમક્ષ નિવેદન કરે છે. તેમની બાજુમાં સીઈઓ તથા મેનેજિંગ ડિરેક્ટર નટરાજન ચંદ્રશેખરન છે. ટીસીએસ ભારતની સૌથી મોટી આઉટસોર્સિંગ કંપની છે. માર્ચ સુધીના ક્વાર્ટરમાં ટીસીએસનો ચોખ્ખો નફો ૨૩ ટકા વધ્યો હતો. કંપનીએ કહ્યું કે તે વૃદ્ધિ માટે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ એશિયાના દેશોમાં બિઝનેસની તકોનો અભ્યાસ કરી રહી છે.
View all




















ઉત્તરાખંડમાં આકાશમાંથી કુદરતી કોપ
ભાયંદરમાં મકાન-હોનારત: જાનહાનિ નથી
મોદી અને અડવાણી વચ્ચે મુલાકાત
બિઝનેસમેનોને કેમરનનું આવાહન